Shreyas Pracharak Sabha

Forgot Password? Reset here
New User? Register here

ગ્રંથાલય

આમુખ

શ્રેયસ પ્રચારક સભાની સ્થાપના ૨૩-૧૨-૧૯૮૦ ના દિને જનસમૂહના પારમાર્થિક ઉત્કર્ષમાં કોઈ પ્રકારે ઉપયોગી અને સહાયભૂત થવાના હેતુથી કરવામાં આવેલ.

એકવીસમી સદીનાં ગ્લોબલ સંસ્કૃતિનાં આક્રમણવાળાં, પશ્ચિમનાં પવનનાં પ્રદુષણવાળા વર્તમાન જીવનમાં રાગદ્વેષ અને વેરની ભાવનાથી ભરેલા વાતાવરણમાં ફસાયેલી આ માનવજાતને જરૂર છે “આત્મા” ને જાણવાની, ઓળખવાની, સમજવાની અને માણવાની. આ માટે શ્રી તીર્થંકર પ્રભુએ મહામૂલો ઉપદેશ આપ્યો છે જેને શ્રી ગણધરપ્રભુનાં માર્ગદર્શન નીચે શ્રી આચાર્ય ભગવંતોએ ગ્રંથસ્થ કરી આગમસૂત્ર રૂપે રચના કરેલ. અનેકાનેક સાધુભગવંતોએ આ જ્ઞાનશ્રુતરૂપી મોતીનો પરિચય આપણને કરાવીને તત્વનાં ઊંડાણને પામવાનો માર્ગ બતાવેલ છે જેને જ્ઞાન, દર્શન તથા ચારિત્રના સમ્યફ આરાધનનો મોક્ષમાર્ગ શ્રી પ્રભુએ કહ્યો છે. પારિભાષિક શબ્દોનાં ગહનપણાને કારણે સામાન્ય જીવોને એનું આરાધન કઠણ લાગે છે ત્યારે શ્રી પ્રભુએ તો આ માર્ગને સરળ, સ્વચ્છ અને સુગમ જણાવી તેનું બહુમાન કર્યું છે. જેને પ્રાપ્તિની અદમ્ય ઈચ્છા જાગે છે તેને તે માર્ગ અવશ્ય મળે જ છે.

શ્રી પ્રભુની શાંત મુદ્રાસહીતની પ્રતિમા કે ચિત્રપટ જોઇને આપણાં અંતરમાં ઘણીવાર ભાવ ઉઠે છે કે “હે પ્રભુ! તારા જેવા અમે ક્યારે થશું? અમને આ સંસારમાંથી મુક્તિ ક્યારે મળશે? અમારી આ ઝંખના ક્યારે સફળ થશે? વગેરે” આપણા આ પ્રશ્નોના ઉત્તર, થતી મુંઝવણ માટેનું માર્ગદર્શન આપણને મળી રહે છે પૂ. સરયુબેન રચિત “શ્રી કેવળી પ્રભુનો સાથ” નાં પાંચ ગ્રંથોનાં વીસ પ્રકરણોમાંથી. આનું પઠન કરતાં તેમાં તેઓ પોતાના આત્માનુભવની અનુભૂતિ ગ્રંથસ્થ કરતા હોય એવી લાગણી થાય છે અને આ સંસારનાં દુખોમાંથી છૂટવાના પ્રબળભાવ થાય છે.

આ પાંચેય ગ્રંથોના પ્રત્યેક પ્રકરણની તર્કબદ્ધતા સમજવા જેવી છે જેમાં તેઓ વ્યક્ત કરે છે “આત્માનુભૂતિનો આનંદ”. આત્મવિકાસનાં સોપાન તથા મોક્ષમાર્ગની યાત્રામાં જોડાવા આપણે કેવી પાત્રતા કેળવવી જોઈએ તેનું સચોટ માર્ગદર્શન તેઓએ છેલ્લે “ઉપસંહાર” માં ખૂબજ સુંદર રીતે ભવ્ય જીવોને અત્યંત ઉપકારભૂત બની રહે એ ભાવનાથી રજુ કરેલ છે.

વાચકોને આ બધા ગ્રંથો અને અન્ય પુસ્તકોનો લાભ આ વેબસાઈટની સુવિધાદ્વારા સદુપયોગ માટે પ્રાપ્ત થાય એજ ભાવના.

Book Name Author Preface & Index
Download (PDF)
Full Book
Download (PDF)
Preface & Index
View Online
Full Book
View Online
kevli-prabhu-1

યોગશાસ્ત્ર
હેમચંદ્રાચાર્ય pdf-icon
kevli-prabhu-1

પશ્ચાતાપ નો ક્રમ નં 1
pdf-icon pdf-icon
kevli-prabhu-1

ભીડ ભંજનનો ક્રમ નં ૨
pdf-icon pdf-icon
kevli-prabhu-1

સર્વ પ્રકારના સાથ માટેનો ક્રમ નં. ૪
pdf-icon pdf-icon
kevli-prabhu-1

સુખ બુધ્ધિ તોડવાનો ક્રમ નં ૩
pdf-icon pdf-icon
kevli-prabhu-1

ક્રમ નંઃ ૫
pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
kevli-prabhu-1

કમ નંઃ પ પૂજ્ચ બેન લિખીત
pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
kevli-prabhu-1

સર્વ પ્રકારના સાથ માટેનો ક્રમ
Sarva Prakar na Saath Mate No Kram
pdf-icon pdf-icon pageflip-icon
kevli-prabhu-1

જ્ઞાનાંજન ભાગ-૧
Gyananjan Bhag 1
pdf-icon pageflip-icon
kevli-prabhu-1

જ્ઞાનાંજન ભાગ-૨
Gyananjan Bhag 2
pdf-icon pageflip-icon
kevli-prabhu-1

આત્મસ્વરૂપની અનુભૂતિ
Atmaswroopni Anubhuti
સરયુબેન ર. મહેતા pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
kevli-prabhu-1

પશ્ચાતાપ નો ક્રમ
Pashyatap No Kram
pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
kevli-prabhu-1

સુખ બુધ્ધિ તોડવાનો ક્રમ
pdf-icon pdf-icon
kevli-prabhu-1

શ્રીમદ્દની જીવનસિધ્ધી
Shrimadni Jivansiddhi
સરયુબેન ર. મહેતા pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
kevli-prabhu-1

શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૧
Shri Kevli Prabhuno Saath Part 1
સરયુબેન ર. મહેતા pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
kevli-prabhu-2

શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૨
Shri Kevli Prabhuno Saath Part 2
સરયુબેન ર. મહેતા pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
kevli-prabhu-3

શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૩
Shri Kevli Prabhuno Saath Part 3
સરયુબેન ર. મહેતા pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
kevli-prabhu-4

શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૪
Shri Kevli Prabhuno Saath Part 4
સરયુબેન ર. મહેતા pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
kevli-prabhu-5

શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૫
Shri Kevli Prabhuno Saath Part 5
સરયુબેન ર. મહેતા pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
sandarbha-suchi

શ્રી કેવળી પ્રભુનો સાથ (ભાગ ૧ થી ૫) ની સંદર્ભ સૂચી
Shri Kevli Prabhuno Saath (Part 1 to 5) Ni Sandharbha Suchi
સરયુબેન ર. મહેતા pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
aatmani-siddhi

આત્માની સિદ્ધિ
Aatmani Siddhi
સરયુબેન ર. મહેતા pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
swapar-kalyanno-marg

સ્વપર કલ્યાણનો માર્ગ
Swapar Kalyanno Marg
સરયુબેન ર. મહેતા pdf-icon pdf-icon pageflip-icon pageflip-icon
swapar-kalyanno-marg

શ્રી ભક્તામર સ્તોત્ર તથા કલ્યાણમંદિર સ્તોત્ર(વિવેચન)
Shri Bhaktamar Stotra and Kalyanmandir Stotra (Vivechan)
સરયુબેન ર. મહેતા pdf-icon pageflip-icon pageflip-icon
apurva-avsar

શ્રીમદ્દની સિદ્ધપદ ભાવના (અપૂર્વ અવસર)
Shrimadni Siddhapada Bhaavna (Apurva Avsar)
સરયુબેન ર. મહેતા pdf-icon pageflip-icon pageflip-icon
a-great-seer

અ ગ્રેટ સીઅર
A Great Seer
સરયુબેન ર. મહેતા
ભોગિલાલ ગિ. શેઠ
pdf-icon pageflip-icon pageflip-icon
apurva-aradhana

અપૂર્વ આરાધન
Apurva Aradhana
સરયુબેન ર. મહેતા pdf-icon pageflip-icon pageflip-icon
aalochnadi-pada

આલોચનાદિ પદ
Aalochnadi Pada
      pageflip-icon
aatmasiddhi-shastra

આત્મસિદ્ધિ શાસ્ત્ર(વિવેચન)
Aatmasiddhi Shastra (Vivechan)
ભોગિલાલ ગિ. શેઠ pdf-icon pageflip-icon pageflip-icon
bhakti-marg-nu-rahasya

ભક્તિ માર્ગનુ રહસ્ય
Bhakti Marg Nu Rahasya
ભોગિલાલ ગિ. શેઠ pdf-icon pageflip-icon pageflip-icon
nirwah-margna-rahasya

નિર્વાણ માર્ગનુ રહસ્ય
Nirwan Marg Nu Rahasya
ભોગિલાલ ગિ. શેઠ pdf-icon pageflip-icon pageflip-icon
ruda-manushyano-antim-udgaro

રુડા મનુષ્યોના અંતિમ ઉદ્ગારો
Ruda Manushyano Antim Udgaro
ભોગિલાલ ગિ. શેઠ pdf-icon pageflip-icon pageflip-icon
samadhi-maran

સમાધિ મરણ
Samadhi Maran
ભોગિલાલ ગિ. શેઠ pdf-icon pageflip-icon pageflip-icon
Adhyatma Gyankosh

અધ્યાત્મ જ્ઞાનકોષ
Adhyatma Gyankosh
ભોગિલાલ ગિ. શેઠ pdf-icon pageflip-icon pageflip-icon
Aadhyatmik Nibandho

અધ્યાત્મિક નિબંધો
Aadhyatmik Nibandho
ભોગિલાલ ગિ. શેઠ pdf-icon pageflip-icon pageflip-icon
Chelli Ghadina Avasare

છેલ્લી ઘડીના અવસરે
Chelli Ghadina Avasare
ભોગિલાલ ગિ. શેઠ pdf-icon pageflip-icon pageflip-icon
Adhyatma-Jivangatha

અધ્યાત્મ જીવનગાથા
Adhyatma Jivangatha
ભોગિલાલ ગિ. શેઠ pdf-icon pageflip-icon pageflip-icon